તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Thursday, 1st January 2026
સુરતમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન નબીરાઓ પોલીસની મોટી કાર્યવાહી :૩૦૦થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા
પોલીસે પકડેલા તમામ આરોપીઓને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા જ્યાં તેમના લોહીના નમૂના લઈ મેડિકલ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી

સુરત શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન નબીરાઓ પર પોલીસે લાલ આંખ કરી છે. વાહન ચેકિંગ દરમિયાન બ્રેથ એનાલાઈઝરની તપાસમાં ૩૦૦થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા છે. પોલીસે પકડેલા તમામ આરોપીઓને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં તેમના લોહીના નમૂના લઈ મેડિકલ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. શહેરના અલગ-અલગ પોલીસ મથકોમાં આ તમામ શખ્સો વિરુદ્ધ દારૂબંધીના કાયદા હેઠળ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
