<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

સુરતના અમરોલીમાં સિટી બસમાં અચાનક આગ ભભૂકી : તમામ મુસાફરોનો આબાદ બચાવ

બસમા 15થી 20 મુસાફરો સવાર હતાં: સદ્નસીબે કોઈ જાનહાની નહીં : આગમાં આખી બસ બળીને ખાખ

સુરતના અમરોલીમાં સિટી બસમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. બસમા 15થી 20 મુસાફરો સવાર હતાં. તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી.

 

(8:58 PM IST)