<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને RPF જવાન-રિક્ષા ચાલકની બબાલનો નવી વીડિયો સામે આવ્યો : રેલવે પોલીસે નોંધ્યો ગુનો

આ વીડિયોમાં રિક્ષા ચાલકોનુ ટોળુ આરપીએફ જવાનને ઘેરીને માર મારતા દેખાય છે

અમદાવાદ : અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષા ચાલકો અને આરપીએફ જવાનની બબાલનો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં રિક્ષા ચાલકોનુ ટોળુ આરપીએફ જવાનને ઘેરીને માર મારતા દેખાય છે. નવો સામે આવલ વીડિયોને આધારે રેલવે પોલીસે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અગાઉ રિક્ષા ચાલકો અને આરપીએફ જવાનની બબાલનો સામે આવેલ વીડિયોમાં આરપીએફ જવાને રિક્ષા ચાલકને માર માર્યો હતો. જો કે તે વીડિયો અધૂરો હોવાનું સામે આવ્યું છે.

(5:47 PM IST)