News of Wednesday, 14th January 2026
અમદાવાદના નરોડામાં પોલીસ પર પથ્થરમારો કરનાર મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ
આરોપી અનિલ કાલી વિરુદ્ધ 18 થી વધુ ગુના નોંધાઇ ચૂક્યા છે અને ત્રણ વખત પાસા પણ થઈ ચૂકી છે: અન્ય એક આરોપી સાહિલ ઉર્ફે બાપજી વાઘેલાની નરોડા પોલીસે કરી ધરપકડ.

અમદાવાદના નરોડામાં પોલીસ પર પથ્થરમારો કરનાર મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ કરાઈ છે. આરોપી અનિલ ઉર્ફે કાલી સોલંકીની પોલીસે ધરપકડ કરી છે. આરોપી અનિલ પ્રોબિશનના ગુનામાં નાસ્તો ફરતો તેમજ પોલીસની કામગીરી ઉપર અડચણ ઊભી કરવા હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપી અનિલ કાલી વિરુદ્ધ 18 થી વધુ ગુના નોંધાઇ ચૂક્યા છે અને ત્રણ વખત પાસા પણ થઈ ચૂકી છે. અન્ય એક આરોપી સાહિલ ઉર્ફે બાપજી વાઘેલાની નરોડા પોલીસે ધરપકડ કરી છે
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
