News of Wednesday, 14th January 2026
ભરૂચના જંબુસરના પીલુદરા ગામે પતંગની દોરીથી ગળું કપાઈ જતા એક વ્યક્તિનું મોત
બાઈક લઈને જતા વ્યક્તિના ગળામાં દોરી આવી જતા ગંભીર ઇજા બાદ પિલુદ્રા ગામમા આવેલ તીથોરા ખડકીના યુવાનનુ મોત થયું

ભરૂચના જંબુસરના પીલુદરા ગામે પતંગની દોરીથી ગળું કપાઈ જતા એક વ્યક્તિનું મોત થયું છે. રાહુલભાઈ કનુભાઈ પરમાર નામના વ્યક્તિ નુ મોત ગળુ કપાઈ જવાને કારણે થયું હતું. બાઈક લઈને જતા વ્યક્તિના ગળામાં દોરી આવી જતા ગંભીર ઇજા પહોંચી હતી. પિલુદ્રા ગામમા આવેલ તીથોરા ખડકીના યુવાનનુ મોત થયું. 108 મારફતે જંબુસરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
