News of Saturday, 17th January 2026
રાજ્યમાં વસતી ગણતરી બે તબક્કામાં હાથ ધરાશે: વસતી ગણતરી નિયામક દ્વારા પરિપત્ર જાહેર કરાયો
સ્ટાફ, તાલીમ, સ્ટાઇપેન્ડ સહિતના મુદ્દા અંગે વિસ્તૃત પરિપત્ર જાહેર:એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન ઘરયાદી તૈયાર થશે. ફેબ્રુઆરી 2027થી વસતી ગણતરી શરૂ થશે: વસતી ગણતરી માટે કર્મચારીઓ પોતાનો મોબાઇલ વાપરશે.કર્મચારીઓને એક નિશ્ચિત માનદ વેતન ચૂકવાશે

અમદાવાદ :રાજ્યમાં વસતી ગણતરી બે તબક્કામાં હાથ ધરાશે. વસતી ગણતરી નિયામક દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. સ્ટાફ, તાલીમ, સ્ટાઇપેન્ડ સહિતના મુદ્દા અંગે વિસ્તૃત પરિપત્ર જાહેર કરાયો છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન ઘરયાદી તૈયાર થશે. ફેબ્રુઆરી 2027થી વસતી ગણતરી શરૂ થશે.વસતી ગણતરી માટે કર્મચારીઓ પોતાનો મોબાઇલ વાપરશે.કર્મચારીઓને એક નિશ્ચિત માનદ વેતન ચૂકવાશે
(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
