News of Sunday, 18th January 2026
દાહોદ જિલ્લામાં સરજુમી જંગલ વિસ્તારમાં અજાણ્યા શખ્સો સંરક્ષિત માદા દીપડાની હત્યા કરી કિંમતી અંગો ચોરી ગયા
વન વિભાગને મૃતદેહ મળ્યા બાદ તપાસ કરતા દીપડાના આગળના પગના કુલ 8 નખ તેમજ મૂછના વાળ કાપી લીધા હોવાનું તપાસમાં સામે આવ્યું

દાહોદ જિલ્લામાં સરજુમી જંગલ વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ સંરક્ષિત માદા દીપડાની હત્યા કરી હતી અજાણ્યા શખ્સોએ તેના કિંમતી અંગોની ચોરી કરી હતી. વન વિભાગને મૃતદેહ મળ્યા બાદ તપાસ કરતા દીપડાના આગળના પગના કુલ 8 નખ તેમજ મૂછના વાળ કાપી લીધા હોવાનું તપાસમાં સામે આવ્યું છે . દીપડાના આ અંગોનો ઉપયોગ તાંત્રિક ક્રિયાઓ કે ગેરકાયદે વેપાર માટે થતો હોવાની આશંકાને સઘન તપાસ હાથ ધરાઈ અને બે આરોપીઓને ઝડપી પાડ્યા. છે
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
