News of Tuesday, 20th January 2026
અમદાવાદ બીટકોઇન કેસઃ શૈલેષ ભટ્ટ તથા નલીન કોટડીયાના પરિજનોની ધરપકડ
ઇડીની મોટી કાર્યવાહી

અમદાવાદમાં કરોડોના બિટકોઇન હેરાફેરી કેસમાં ઇડીએ મોટી કાર્યવાહી કરી છે. શૈલેષ ભટ્ટ અને નલિન કોટડીયાના પરિજનોની ધરપકડ કરવામાં આવી છે. ૨૪૦ કરોડથી વધુના બિટકોઇન અને ક્રિપ્ટો કરન્સીની હેરફેર મામલે શૈલેષ ભટ્ટનો ભત્રીજો નિકુંજ ભટ્ટ, નલિન કોટડીયાના સબંધી સંજય કોટડીયાની ધરપકડ કરાઇ છે.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
