News of Thursday, 22nd January 2026
અકિલા ન્યૂઝ : જી હા આ કોઈ ફિલ્મના દ્રશ્યો નથી આ તો જેતપુર પાવીના દ્રશ્યો છે, જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારનાં પાવી ગરનાળા પાસેથી દારૂ ભરેલી કારે બેરીકેટ તોડી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, પોલીસે કારમાંથી ૧,૭૧,૯૦૨/- નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડયો હતો : જુઓ વિડીયો

અકિલા ન્યૂઝ : જી હા આ કોઈ ફિલ્મના દ્રશ્યો નથી આ તો જેતપુર પાવીના દ્રશ્યો છે, જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારનાં પાવી ગરનાળા પાસેથી દારૂ ભરેલી કારે બેરીકેટ તોડી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, પોલીસે કારમાંથી ૧,૭૧,૯૦૨/- નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડયો હતો.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
