<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલની બદલી એમ.નાગરાજનને બનાવાયા સુરત મનપાના કમિશનર

શાલિની અગ્રવાલ GUVNLના MD તરીકે નિયુક્ત કરાયા :રાજેન્દ્ર કુમારને GSRTCના MDનો વધારાનો ચાર્જ સોપાયો

અમદાવાદ : રાજ્યના 2 IAS અધિકારીની બદલી કરવામાં આવી છે. સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલની બદલી કરાઈ છે. શાલિની અગ્રવાલને સ્થાને એમ.નાગરાજનને સુરત મનપાના કમિશનર બનાવાયા છે  જ્યારે શાલિની અગ્રવાલને GUVNLના MD બનાવાયા છે. રાજેન્દ્ર કુમારને GSRTCના MDનો વધારાનો ચાર્જ સોપાયો છે.

(8:12 PM IST)