<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

ઉત્તર ગુજરાતના રબારી સમાજનું મહાસંમેલન: ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈની અધ્યક્ષતામાં ઘડાશે બંધારણ

નવા બંધારણમાં લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, જન્મ પ્રસંગ, સગાઈ પ્રસંગ, મામેરું, આણું, છૂટા છેડા, શિક્ષણ , વ્યવસન મુક્તિ તેમજ અન્ય મુદ્દાઓને લઈને રચાશે બંધારણ

બનાસકાંઠામાં ઉત્તર ગુજરાતના રબારી સમાજનું મહાસંમેલન યોજાઈ રહ્યું છે. ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈની અધ્યક્ષતામાં બંધારણ ઘડાશે. લોકો ડીસાના સમશેરપુરા ખાતે મહા સંમેલનમાં ઉમટી રહ્યા છે. રબારી સમાજમાં 11 મુદ્દાઓનું બંધારણ ઘડાશે . રબારી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં બંધારણ ઘડાશે. નવા બંધારણમાં લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, જન્મ પ્રસંગ, સગાઈ પ્રસંગ, મામેરું, આણું, છૂટા છેડા, શિક્ષણ , વ્યવસન મુક્તિ તેમજ અન્ય મુદ્દાઓને લઈને બંધારણ  રચાશે 

(5:16 PM IST)