News of Friday, 30th January 2026
દ્વારકા હેલીપેડ ખાતે ભુપેન્દ્રભાઇનું ઉષ્માભર્યુ સ્વાગત

રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારકા ખાતે પધારતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, જિલ્લા કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી એ. બી. પાંડોર, જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા, પ્રાંત અધિકારી અમોલ આવતે, અગ્રણી મયુરભાઇ ગઢવી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર - અહેવાલ : વિનુભાઇ સામાણી, દિપેશ સામાણી (દ્વારકા), કૌશલ સવજાણી (ખંભાળીયા)
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
