<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

સુરત જિલ્લા કલેકટરને હાઈકોર્ટનો આદેશ: નિયમ 3A(9) અંતર્ગત 3 અઠવાડિયામાં સુમુલ ડેરીની ચૂંટણી યોજો

ઓગસ્ટ 2025 માં પૂર્ણ થઈ હતી મેનેજિંગ કમિટીની મુદત ; 11 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી સુમુલ ડેરીમાં કેટલાક વિવાદોને કારણે ન થઈ હતી ચૂંટણી.

ગુજરાતના સહકારી ક્ષેત્રને લગતા મોટા કાનુની સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતની મોટી ગણાતી સુમુલ ડેરીને લગતો એક નિર્ણય ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે. સુરત જિલ્લા કલેકટરને ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે, નિયમ 3A(9) અંતર્ગત 3 અઠવાડિયામાં જરૂરી કાર્યવાહી કરવા કોર્ટનો આદેશ. યુનિયન મેનેજિંગ કમિટીની ચૂંટણી અંગેની વ્યવસ્થા કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો છે ઓગસ્ટ 2025 માં મેનેજિંગ કમિટીની મુદત પૂર્ણ થઇ હતી . 11 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી સુમુલ ડેરીમાં કેટલાક વિવાદોને કારણે ચૂંટણી  ન થઈ હતી 

(12:10 AM IST)