તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Saturday, 31st January 2026
વડગામના નળાસર ગામમાં હડકવાનો કેસ આવ્યો!: મજૂરી કામ કરતા યુવકને ત્રણ મહિના પહેલા શ્વાન કરડ્યો હતો : જુઓ વિડિયો
શ્વાન કરડ્યા બાદ યોગ્ય સારવાર ન લેવાતા દેખાયા હડકવાના લક્ષણો જોવા મળ્યા: ગામમાં ભયનો માહોલ

બનાસકાંઠાઃ વડગામના નળાસર ગામમાં હડકવાનો કેસ સામે આવ્યો છે. મજૂરી કામ કરતા યુવકને ત્રણ મહિના પહેલા શ્વાન કરડ્યો હતો. શ્વાન કરડ્યા બાદ યોગ્ય સારવાર ન લેવાતા દેખાયા હડકવાના લક્ષણો જોવા મળ્યા છે. યુવકને અચાનક હડકવા લાગતા ગામમાં ભયનો માહોલ છે. પરિસ્થિતિ ગંભીર બનતા ગામ લોકોએ સાવચેતીના પગલા લીધા. ગામ લોકોએ યુવકને બાંધીને સારવાર માટે ખસેડ્યો. હાલમાં યુવક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. સિવિલમાં પણ સુરક્ષાની દ્રષ્ટિએ બાંધેલી હાલતમાં રખાયો છે .
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
