<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

અમદાવાદ બાદ સુરતથી નવજાત બાળકીને વેચવાનું કૌભાંડ ઝડપાયું: ક્રાઇમ બ્રાન્ચે બે મહિલાને ઝડપી

મહારાષ્ટ્રથી બાળકીનું અપહરણ કરી સુરત વેચવાની ફિરાકમાં હતી મહિલાઓ.

અમદાવાદ બાદ સુરતથી નવજાત બાળકીને વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. સુરત ક્રાઇમ બાન્ચે  મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે  ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બે મહિલાની ધરપકડ કરી છે . મહારાષ્ટ્રથી બાળકીનું અપહરણ કરી મહિલાઓ સુરત વેચવાની ફિરાકમાં હતી . ટોળકી સોદો કરે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓને ઝડપી લીધી છે  અંજલિ મિશ્રા અને લક્ષ્મી સોનવાણે નામની મહિલાઓની ધરપકડ કરી છે  તપાસમાં બાળક ચોરીના બીજા કિસ્સા સામે આવે તેવી શક્યતા છે. કેટલા બાળકોની અત્યાર સુધી ચોરી કરી વેચી નાખ્યા તે બાબતની મુખ્યત્વે તપાસ થશે.

 

(12:55 AM IST)