<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

નર્મદા જિલ્લાના યુવાનોના પ્રેરણાસ્ત્રોત હરેશ વસાવાની બીજેપી ઉપપ્રમુખ તરીકે નિમણૂક થતા ખુશી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના હજારો યુવાનોના પ્રેરણાસ્ત્રોત, હૃદયસમ્રાટ સતત કાર્યશીલ, નર્મદા જિલ્લાના યુવાનો, વિદ્યાર્થીઓ, ખેડુતો અને તમામ વર્ગના નાના મોટા પ્રશ્નો માટે હંમેશા અગ્રેસર રહેનાર, સેવાભાવી, આદિવાસી સમાજ માટે સતત ચિંતિત અને સમાજના યુવાનો અને વડીલોના ચહિતા એવા યુવા આદિવાસી નેતા હરેશભાઈ વસાવાની નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપ પ્રમુખ પદે નિમણૂંક થવા બદલ તેમના તમામ ચાહકોએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. આ નિમણૂક બાદ યુવાઓમાં ભારે ખુશી જોવા મળી હતી.

(10:50 PM IST)