તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Tuesday, 10th February 2026
ગુજરાતના બજેટને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મહત્વની બેઠક બોલાવી :ક્યાં મંત્રી બોલશે તેની ચર્ચા
કેબિનેટ અને રાજ્ય કક્ષાના તમામ મંત્રીઓ બેઠકમાં રહેશે હાજર. બજેટ સ્પીચ બાબતે બેઠકમાં થશે ચર્ચા

ગાંધીનગર : આગામી બજેટને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બેઠક બોલાવી છે. આવતી કાલે સવારે 10 કલાકે મુખ્યમંત્રી નિવસ્થાને બેઠક યોજાશે. કેબિનેટ અને રાજ્ય કક્ષાના તમામ મંત્રીઓ બેઠકમાં હજાર રહેશે, આ બેઠકમાં બજેટ સ્પીચ બાબતે બેઠકમાં ચર્ચા થશે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વતી બજેટ સત્રમાં ક્યાં ક્યાં મંત્રી બોલશે તેની ચર્ચા થશે . બેઠકમાં વિભાગ પ્રમાણે ક્યાં મંત્રીઓ વિધાનસભા ગૃહમાં જવાબ આપશે તેની રૂપરેખા નક્કી થશે.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
