News of Wednesday, 11th February 2026
સુરતનો જહાંગીરપુરા ડભોલી બ્રિજ ૭૮ દિવસ બંધ રહેશે
રિપેરીંગની કામગીરી અર્થે

સુરતઃ કોર્પોરેશનના વિવિધ બ્રિજની મરામત માટેની કામગીરી ચાલી રહી છે આ કામગીરીના ભાગરૂપે ૧૧ ફેબ્રુઆરીથી તાપી નદી પર બનેલા ડભોલી જહાંગીરપુરા બ્રિજનું કામ શરુ કરવામાં આવશે.
આ કામગીરી ૭૮ દિવસ સુધી ચાલવાની હોય આ બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરાયો છે આ બ્રિજનો ઉપયોગ કરનારા વાહન ચાલકોએ હવે અન્ય વૈકલ્પીક રૂટનો ઉપયોગ કરવો પડશે.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
