News of Thursday, 12th February 2026
સુરતના પાંડેસરામાં ત્રીજા માળેથી પડેલા બે વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ
બાળકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયુ.

સુરતના પાંડેસરામાં ત્રીજા માળેથી પડેલા બે વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. ત્રીજા માળેથી બાળક નીચે પટકાયું હતું. બાળકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડાયું છે. 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયુ છે. બાળકની હાલત હાલ સુધારા પર છે. બાળકને ગંભીર ઇજાઓ થતા દાખલ કરાયું છે. પાંડેસરાના વડોદ ગામની ઘટના છે. બિલ્ડિંગમાં ત્રીજા માળેથી પટકાતા બાળક ઇજાગ્રસ્ત થયું છે. પરિવાર તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યું હતું
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
