તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Friday, 13th February 2026
ગુજરાતનું બજેટ ૪ લાખ કરોડ ઉપરનું: શિક્ષણ, આરોગ્ય, શહેરી વિકાસ પર ભાર

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૩: રાજય સરકારના નાણા વિભાગ દ્વારા આ વખતના અંદાજ પત્રમાં શહેરી વિકાસ આરોગ્ય, શિક્ષણ તેમજ આદિજાતિ વિભાગ, કૃષિક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપવામાં આવશે તેમ દેખાઇ રહયું છે. ગત વર્ષ અંદાજપત્રનું કદ ૩ લાખ કરોડ ઉપર હતુ જે આ વખતે ૪ લાખ કરોડ ઉપર જાય તેવી શકયતાઓ દેખાઇ રહી છે સરકારના અંદાજપત્રમાં દર વર્ષે અંદાજે ૧૦ થી ૧પ ટકાનો વધારો થતો હોય છે
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
