<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

વિધાનસભાના નવા ઉપાધ્‍યક્ષ પુર્ણેશ મોદી : સોમવારે કાર્યભાર સંભાળશે

 

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૩: પંદરમી ગુજરાત વિધાનસભાના બીજા નાયબ અધ્‍યક્ષ તરીકે આજે ભાજપના સિનિયર સભ્‍ય અને પૂર્ણ માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીની વરણી કરવામાં આવી છે. તેઓ સોમવારે નાયબ અધ્‍યક્ષનો ચાર્જ વિધિવત રીતે સંભાળી લેશે. તેઓ જેઠાભાઇ ભરવાડની ખાલી પડેલ જગ્‍યા સંભાળશે. આગામી સોમવારથી વિધાન સભાનું અંદાજ પત્ર શરૂ થઇ રહયુ છે

(4:22 PM IST)