તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Monday, 16th February 2026
સુરતના માથાભારે ચિરાગ ગોટી સામે વધુ બે પોલીસ ફરિયાદ નોંધાઈ: લાખોના હીરા પડાવ્યાનો આરોપ
સરથાણા અને કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ : તપાસ દરમિયાન બીજા માથાભારે શખ્સોના નામ સામે આવવાની શક્યતા

સુરતામાં માથાભારે ચિરાગ ગોટી સામે વધુ બે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદો સરથાણા અને કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. ચિરાગ ગોટીએ ફરિયાદી પાસેથી લાખોના હીરા પડાવ્યાનો આરોપ લગાવ્યો છે, જેમાં બંને ફરિયાદીઓ પાસેથી રૂ. 42 લાખ અને 5 લાખના હીરા પડાવ્યા હોવાનું કહેવાય છે. ચિરાગ ગોટી સાથે વેડરોડ, ડભોલી અને કતારગામના અન્ય લોકો પણ સંપર્કમાં હતા. તપાસ દરમિયાન બીજા માથાભારે શખ્સોના નામ સામે આવવાની શક્યતા છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
