<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

ખેડાના સેવાલિયામાં પરણીતાની હત્યાનો ભેદ ઉકેલાયો: પ્રેમીએ જ પરણીતાની હત્યા કાર્યનું ખુલ્યું : ધરપકડ

આરોપીએ પરણીતાને ધક્કો મારી માથાના ભાગે ઈજા થતા ઘટના સ્થળે જ મોત : પ્રેમીએ કાવતરું રચ્યું અને મૃતદેહ કારમાં લઈ જઈ હાઈવે પર ફેંકી દીધો.

ખેડાના સેવાલિયામાં પરણીતાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. તપાસમાં ખુલ્યું કે પ્રેમી જ પરણીતાની હત્યા કરનાર હતો. આરોપીએ પરણીતાને ધક્કો મારી માથાના ભાગે ઈજા પહોંચાડી હતી, જેના કારણે ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું હતું  બચવા માટે પ્રેમીએ કાવતરું રચ્યું અને મૃતદેહ કારમાં લઈ જઈ હાઈવે પર ફેંકી દીધો. પોલીસે ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને આરોપી સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે .

(12:18 AM IST)