News of Tuesday, 17th February 2026
મુખ્યમંત્રીની સંતો સાથે ચર્ચા

જુનાગઢ : મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે મેળાની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાથે સનાતનની સાધુ એવા ગિરનારના કમંડળ કુંડ અને દત શિખર મહંત મહેશ ગીરીબાપુ સાથે ધનિષ્ઠ ચર્ચા કરી રહેલા નજરે પડયા હતા
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
