News of Thursday, 19th February 2026
અમદાવાદ મનપાના એસ્ટેટ વિભાગનો સપાટો : મંજૂરી વિના ચાલતા 32 PG એકમને સીલ કરાયા
અમદાવાદના પ્રેમચંદનગર, બોડકદેવ, ચાંદલોડિયા વોર્ડમાં મંજૂરી વિના ચાલતા 32 PG એકમ સામે આકરી કાર્યવાહી

અમદાવાદમાં મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે સપાટો બોલાવ્યો છે. PG ચલાવતા એકમો સામે કોર્પોરેશને લાલ આંખ કરી છે. ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે 32 એકમો પર સપાટો બોલાવ્યો છે. PG તરીકે ચાલતા 32 એકમોને સીલ કરી દેવાયા છે. પ્રેમચંદનગર, બોડકદેવ, ચાંદલોડિયા વોર્ડમાં પીજી હાઉસ સીલ કરી દેવાયા છે. બિન પરવાનગીથી ચાલતા પીજી હોસ્ટેલને સીલ કરવામાં આવ્યા છે. જીપીએમસી એક્ટ હેઠળ કોર્પોરેશન એ કરી કામગીરી
અમદાવાદમાં મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે સપાટો બોલાવ્યો છે. PG ચલાવતા એકમો સામે કોર્પોરેશને લાલ આંખ કરી છે. ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે 32 એકમો પર સપાટો બોલાવ્યો છે. PG તરીકે ચાલતા 32 એકમોને સીલ કરી દેવાયા છે. પ્રેમચંદનગર, બોડકદેવ, ચાંદલોડિયા વોર્ડમાં પીજી હાઉસ સીલ કરી દેવાયા છે. બિન પરવાનગીથી ચાલતા પીજી હોસ્ટેલને સીલ કરવામાં આવ્યા છે. જીપીએમસી એક્ટ હેઠળ કોર્પોરેશનએ કામગીરી કરી છે
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
