<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

આગામી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા માં વિદ્યાર્થીનું ભવિષ્ય ટ્રાફિકને લઈ નહીં બગડે તે માટે એક્શનમાં : અનુપમસિંહ ગેહલોત

ઓન ડેશ સીસીટીવી કેમેરાના માધ્યમ તેમજ વિદ્યાર્થીને પોલીસની મદદથી માટે 1500 અને 912 પર સંપર્ક કરવાથી તાત્કાલિક મદદ મળશે

સુરત :આગામી 10 મી અને 12મી બોર્ડની પરીક્ષામાં વિકાસલક્ષી કાર્ય ના લઈને ટ્રાફિક ના કારણે કોઈ વિદ્યાર્થીનું ભવિષ્યની બગડે તે માટે સુરત શહેર પોલીસ સવારથી શહેરના વિવિધ માર્ગો પર જોવા મળશે સાથે સાથે ઓન ડેશ સીસીટીવી કેમેરાના માધ્યમ તેમજ વિદ્યાર્થીને પોલીસ ની મદદથી માટે 1500 અને 912 પર સંપર્ક કરવાથી તાત્કાલિક મદદ મળશે સાથે સાથે રસ્તા પર કોઈપણ પોલીસ કર્મચારી ને વિદ્યાર્થી દ્વારા બીના સંકોચ મદદ માગી શકશે તેવી એક ભગીરથ પહેલ શરૂ કરવામાં આવી છે સાથે સાથે બોર્ડની પરીક્ષાના વાલીઓને પણ સમય કરતા થોડા વહેલા નીકળવાની શહેર પોલીસ દ્વારા અનુરોધ કરાયો છે 
આગામી દસમા અને બારમાની વાર્ષિક પરીક્ષા બોર્ડની શરૂ થઈ રહી છે સાથે સાથે સુરત શહેરમાં વિકાસલક્ષી કાર્યને લઈને કેટલાક વિસ્તારોમાં બોર્ડની પરીક્ષા કેન્દ્ર સુધી જવામાં વિદ્યાર્થીઓને સમયસર પહોંચી શકે તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પોતાના ટ્રાફિક અને સ્થાનિક પોલીસ ને અત્યારથી  કેટલીક પરીક્ષા કેન્દ્ર પોલીસ બંદોબસ્ત ની સ્કીમ સાથે ટ્રાફિક સમસ્યામાં વિદ્યાર્થીનું ભવિષ્યને બગડ તેની વિશેષ તકેદારી રાખવાનું ભગીરથ આયોજન કરવામાં આવ્યું છે અને સુરત શહેર પોલીસ વિદ્યાર્થીના વાલીને પણ પરીક્ષાના સમય કરતા વહેલા નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે
સુરત શહેરમાં હાલમાં સીબીએસસી અને ત્યારબાદ દસમા બારમાના ગુજરાત બોર્ડની પરીક્ષાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે સાથે સાથે વિદ્યાર્થીના હોલ ટિકિટ નું વિતરણ પણ શરૂ થવામાં આવી રહ્યું છે ત્યારે સુરત શહેરમાં વિકાસલક્ષી કાર્યને લઈને કેટલાક વિસ્તારોમાં આવેલી સ્કૂલ જે હાલમાં બોર્ડની પરીક્ષા કેન્દ્ર જાહેર કરવામાં આવી છે તેને રૂપરેખા સુરત શહેર કલેકટર ડો સૌરોભ પારધી  અને ડિસટીક એજ્યુકેશન ઓફિસર પરમાર સાથે કમિશનર અનુપમસિંહ ગેહલોત અને તેમની ટીમ સાથે મીટીંગ થઈ હતી આગામી સમયમાં હજારોની સંખ્યામાં દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીને લઈને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વિદ્યાર્થીના ભવિષ્યને લઈને અત્યારથી જ ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે સાથે અને સાથે સાથે પોતાના ટ્રાફિક નાયબ કમિશનર તેમજ ટ્રાફિક કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનર સાથેની મીટીંગો શરૂ કરી દેવામાં આવી છે

    ખાસ કરીને સુરતમાં વિકાસલક્ષી કાર્ય ને ટ્રાફિકને લઈને અડચણરૂપ સાબિત થતી કેટલીક સ્કૂલો રૂપરેખા તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને ટ્રાફિકના પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઇ સાથે સાથે સ્થાનિક પોલીસના પીઆઇ અને પીએસઆઇ અને સ્ટાફને પણ વિશેષ જવાબદારી સોપોમાં આવી છે ખાસ કરીને દસમા અને બારમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું ભવિષ્ય ટ્રાફિકને લઈને નહીં બગડે જેને લઈને અલગ અલગ માર્ગ પર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વિશેષ પોલીસ બંદોબસ્ત સવારે આઠ વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે અને બપોરે પણ આ બંદોબસ્ત રહેશે સાથે સાથે આજુબાજુના ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટ બસમાં અને રેલ્વે સ્ટેશન પર આવતા વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે એની પણ તકેદારી રાખવામાં આવી છે જરૂર પડશે 

  પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પોતાના પોલીસ કંટ્રોલ રૂ મ 100 અને 912 પર વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં અડચણરૂપ થતી હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકશે જેથી કરીને વિદ્યાર્થીને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી શકશે સાથે સાથે ટ્રાફિકમાં અને સ્થાનિક પોલીસની મદદથી પણ કોઈ વિદ્યાર્થીને મદદ જરૂર પડે તો બીના સંકોચ પોલીસ કર્મચારીને અધિકારી વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી મૂકવાની એક ભગીરથ પહેલ કરવામાં આવે છે સાથે સાથે આગામી બોર્ડની પરીક્ષાના સમય દરમિયાન કોઈ વિદ્યાર્થીને નાના મોટા અકસ્માત નહીં થઈ તે માટે પણ શેર પોલીસે અત્યારથી જ ઓન ડેસ સીસીટીવી કેમેરા અને ઓવર સ્પીડ માટે ટ્રાફિક અધિકારીને કડક કાર્યોવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને તે સમય દરમિયાન ભારે વાહન સુરત શહેરમાં પ્રતિબંધ સમય રાખવામાં આવ્યો છે 

   પ્રતિબંધિત સમયમાં ભારે વાહન શહેરમાં પ્રવેશી નહીં શકશે તેની તમામ અધિકારીને કડક સૂચના આપવામાં આવી છે સુરત શહેરમાં હજારોની સંખ્યામાં દસમાં અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને તેના 204 થી વધુ પરીક્ષા કેન્દ્ર હોવાને લઈને પોલીસ બંદોબસ્ત પણ વધારવામાં આવ્યો છે જેથી કરીને વિદ્યાર્થી શાંતિપૂર્ણ માહોલમાં પોતાની પરીક્ષા આપી શકે અને દેશની પોતાનો યોગદાન વધારી શકે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પોતાના તમામ પેશીયલ પોલીસ કમિશનર જામીર  વાગબા, ક્રાઈમ કમિશનર વત્સ , સેક્ટર 2 ડામોર અને ડીઆઈજી વાઘેલા તમામ નાયબ પોલીસ કમિશનર નેપોલ વિશેષ જે જવાબદારી સોપોમાં આવી છે અને તમામ અધિકારીએ બોર્ડની પરીક્ષાને લઈને અત્યારથી જ તૈયારી શરૂ કરવામાં આવી છે તે માટે સમય અંતરે પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્ર સુધીનો રીએક્શન અને બંદોબસ્ત પણ સ્કીમ તૈયાર કરવામાં આવી છે 

  ગત 2025 માં વાર્ષિક પરીક્ષાને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેરના વિદ્યાર્થી માટે કરવામાં આવેલા ભગીરથ કાર્યની જેમ પ્રતિસાદ મળ્યો હતો તે જ રીતે આ વર્ષે પણ એમને પોતાના અધિકારીને એક ટીમ વર્ક થી સાથે લઈને કાર્ય શરૂ કરવામાં આવ્યું છે અને સાથે સાથે સુરત શહેરના તમામ બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓના માતા-પિતાના પણ અનુરોધ કરવામાં

(12:57 PM IST)