<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

હીરામણી પ્રાથમિક શાળામાં માતૃભાષા દિવસની ઉજવણી

રાજકોટઃ (અમદાવાદ) હીરામણી પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્‍યમ)માં માતૃભાષાનું મહત્‍વ સમજાવવા તા. ર૧ ફેબ્રુઆરી એ વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાતી ભાષાને જાળવી રાખવા કવિઓ, લેખકોના યોગદાન વગેરે વિશે સમજ આપવામાં આવી હતી તેમ સી.ઇ.ઓ. ભગવત અમીન જણાવે છે. 

(2:15 PM IST)