તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Monday, 23rd February 2026
રાજ્યની વિવિધ સરકારી કચેરીઓમાં આગામી વર્ષોમાં 2 લાખ લોકોની કરાશે ભરતીઃ હર્ષ સંઘવીની જાહેરાત
ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી

ગાંધીનગર : ગુજરાતમાં સરકારી ભરતીઓને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી. ગુજરાતમાં સરકારી ભરતીઓને લઈને રાજ્ય સરકારનું ખૂબ મોટુ આયોજન હોવાનુ જણાવ્યું હતું. આગામી વર્ષ 2033 સુધીમાં 2 લાખથી વધુ ભરતીઓ કરવાનું અ રાજ્ય સરકારે પ્લાનિંગ કરી લીધું છે તેમ હર્ષ સંઘવીએ વિધાનસભામાં જણાવ્યું હતું.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
