<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

વડોદરા શહેરમાં પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને શૈલેષ પરમારે ઉઠાવ્યા સવાલ

સંયુક્ત પોલીસ કમિશનર 1, મદદનીશ પોલીસ કમિશનર 4, બિનહથિયારી PSI 159, PI-વાયરલેસ 1, હથિયારી PSI 16, બિનહથિયારી ASI 4 સહિતની જગ્યા ખાલી

વડોદરા શહેરમાં પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને શૈલેષ પરમારે સવાલ ઉઠાવ્યા છે. વિવિધ સંવર્ગમાં ખાલી જગ્યાઓની વિગતો મુજબ સંયુક્ત પોલીસ કમિશનર 1, મદદનીશ પોલીસ કમિશનર 4, બિનહથિયારી PSI 159, PI-વાયરલેસ 1, હથિયારી PSI 16, બિનહથિયારી ASI 4, હથિયારી ASI 1, બિનહથિયારી HC 1, હથિયારી HC 32, બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ 1736 અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 337 જગ્યાઓ ખાલી છે. સરકારની રજૂઆતમાં જણાવાયું છે કે વહીવટી તંત્રમાં બઢતી, બદલી અને નિવૃત્તિ સતત ચાલતી પ્રક્રિયા છે.

(6:52 PM IST)