News of Thursday, 26th February 2026
રાજકોટ-સુરતમાં શહેરી વિકાસ માટે ચાર્જેબલ એફ.એસ.આઇ.માં છુટછાટ
ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં મુદો ઉઠાવ્યો

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ર૬: રાજકોટ અને સુરત શહેરમાં ટાઉન પ્લાનીંગ અને અર્બન ડેવલપમેન્ટ એકટ હેઠળ ખાસ કિસ્સાઓમાં એડિશનલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપ કરવા ચાર્જેબલ એફ.એસ.આઇ.માં મુકિત/છુટછાટ આપવામાં આવેલ છે કે નહિ તેવા ગોપાલ ઇટાલિયાના પ્રશ્નના ઉત્તરમં મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ એ જણાવ્યું હતું આ બાબતે તા. ૩૧/૧ર/રપ ની સ્થિતીએ મુકિત/ છુટછાટ આપવામાં આવે છે. આમ છતા કોઇ સૂચન હોય તો જણાવશે તેમાં જરૂરથી ધ્યાન આપવામાં આવશે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
