News of Friday, 27th February 2026
સુરતના બારડોલીમાં ગૌચરની જગ્યામાં કચરો ઠલવાયો : ભીષણ આગ લાગી
પંચાયત ઘર અને આંગણવાડી આવેલી હોવાથી સમય સુચકતા વાપરી બાળકોને ઘરે મોકલી દેવાયાં

સુરતના બારડોલીમાં ગૌચરની જગ્યામાં કચરો ઠાલવવામાં આવ્યો હતો સુરાલી ગ્રામ પંચાયત દ્વારા ઠાલવવામાં આવેલા કચરાના ઢગમાં ભીષણ આગ લાગી હતી. કચરાના ઢગ નજીક પંચાયત ઘર અને આંગણવાડી આવેલી હોવાથી સમય સુચકતા વાપરી બાળકોને ઘરે મોકલી દેવાયાં હતાં.સરકારી શાળા અને દૂધ ડેરી તેમજ આરોગ્ય સેન્ટર પણ છે.ગ્રામ પં. દ્વારા કચરો ઠાલવવા યોગ્ય જગ્યા નક્કી કરાતી નથી.સ્થાનિકોએ ભારે જાહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
