News of Saturday, 28th February 2026
વિધાનસભામાં SIRની કામગીરીના વધારાના ખર્ચને મંજૂરી
રાજ્યના એકત્રિત ફંડમાંથી વધુ રકમ ફાળવવા મંજૂરી અપાઈ.

ગાંધીનગરઃ વિધાનસભામાં SIRની કામગીરીના વધારાના ખર્ચને મંજૂરી મળી છે. રાજ્યના એકત્રિત ફંડમાંથી વધુ રકમ ફાળવવા મંજૂરી અપાઈ છે . નાણાપ્રધાન કનુ દેસાઈએ વધારાના ખર્ચ માટે માંગણી કરી હતી. ખર્ચ મંજૂરી અંગે શાસક- વિપક્ષ વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. ભાજપ, કોંગ્રેસ, આપે વિવિધ કલમો ટાંકી વિચાર રજૂ કર્યા છે. આખરે બહુમતી સાથે પૂરક વિનિયોગ વિધેયક બિલ મંજૂર થયું છે .
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
