<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

શહેરાના અણીયાદના જંગલમાં કાંટાની ઝાડીમાંથી નવજાત શિશુ મળતા ચકચાર

કોઈ નિષ્ઠુર માતાએ કોઈ કારણસર માસૂમ બાળકીને કાંટાની ઝાડીઓમાં મરવા માટે છોડી દીધી

 પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના અણીયાદ ગામના જંગલ વિસ્તારમાંથી એક તાજું જન્મેલું નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી ગઈ છે. કોઈ નિષ્ઠુર માતાએ પોતાની પાપલીલા છુપાવવા અથવા અન્ય કોઈ કારણસર માસૂમ બાળકીને કાંટાની ઝાડીઓમાં મરવા માટે છોડી દીધી હતી. જોકે, કુદરતને કંઈક બીજું જ મંજૂર હોય તેમ, સમયસર મળેલી મદદને કારણે આ નવજાતનો જીવ બચી ગયો છે. અણીયાદ ગામનો એક સ્થાનિક રહીશ જંગલમાં બળતણ માટેના લાકડા વીણવા ગયો હતો

(11:16 PM IST)