તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Monday, 2nd March 2026
સુરતમાં ગૌ સન્માન આહવાહન અભિયાન અંતર્ગત ગૌ સેવકો દ્વારા વિશાળ રેલી યોજાઈ
મોટી સંખ્યામાં ગૌ સેવકો અને સમર્થકો રેલીમાં જોડાયા: ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉઠાવી

સુરતમાં ગૌ સન્માન આહવાહન અભિયાન અંતર્ગત ગૌ સેવકો દ્વારા વિશાળ રેલી યોજાઈ હતી. ગૌ હત્યા બંધ કરવાની માંગ સાથે આ રેલી કાઢવામાં આવી હતી. તાજેતરમાં સુરતમાં ગૌરક્ષકો અને પોલીસ વચ્ચે થયેલી ઘટનાના વિરોધરૂપે પણ આ કાર્યક્રમ આયોજિત થયો હતો. મોટી સંખ્યામાં ગૌ સેવકો અને સમર્થકો રેલીમાં જોડાયા હતા અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉઠાવી હતી. રેલી પૂર્ણ થયા બાદ પ્રતિનિધિમંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
