<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

વડોદરાના માંજલપુર ખાતે ATM માં લાગી આગ:રોકડ રકમ બળીને ખાખ :આજુબાજુની દુકાનોને નુકસાન

ઉપર આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને પણ અસર પહોંચી

વડોદરાના માંજલપુર ખાતે ATM માં આગ લાગી હતી સાંજે ફાયર વિભાગનેઆગનો કોલ મળ્યો હતો આગનો કોલ મળતા ફાયર વિભાગની બે થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી  ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો  આગમાં ATM બળીને ખાખ થયું હતું ATM માં રહેલા રોકડ નાણાં પણ બળી ગયા હોવાની માહિતી મળી રહી છે . આજુબાજુની દુકાનોમાં પણ નોંધપાત્ર નુકસાન થયું હતું . ઉપર આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને પણ અસર પહોંચી હતી . ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં

(11:54 PM IST)