તા. ૨૪ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ વદ – ૧૦ શુક્રવાર
News of Thursday, 5th March 2026
આમ આદમી પાર્ટીના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી ભાવેશ કાતરીયાએ તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું
કાતરીયાએ પત્રમાં ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે પાર્ટીની વાસ્તવિકતા એ છે કે તેનો ઉદ્દેશ્ય માત્ર અને માત્ર ભાજપને ફાયદો કરાવવાનો છે.

ગુજરાત સહિત જુનાગઢ આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. સૌરાષ્ટ્રમાં AAPના પાયાના નેતા ભાવેશ કાતરીયાએ રાજીનામું આપ્યું છે. પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી ભાવેશ કાતરીયાએ પક્ષને અલવિદા કહ્યું છે, AAPનો ઉદ્દેશ્ય માત્ર ભાજપને ફાયદો કરાવવાનો છે તેમ ભાવેશ કાતરીયાએ જણાવ્યું છે
આમ આદમી પાર્ટીના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી ભાવેશ નારણભાઈ કાતરીયાએ પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. કાતરીયાએ પત્રમાં ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે પાર્ટીની વાસ્તવિકતા એ છે કે તેનો ઉદ્દેશ્ય માત્ર અને માત્ર ભાજપને ફાયદો કરાવવાનો છે.
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
