News of Monday, 9th March 2026
રાજ્યમાં સ્થાનિક ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં : કાલે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દિલ્હી જશે
દિલ્હીમાં ગુજરાતના કેટલાક મહત્વના પ્રોજેકટને લઈને બેઠકમાં ભાગ લેશે :પાર્ટી હાઈકમાન્ડ સાથે ચર્ચા કરશે

અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીને લઇને ભાજપ એક્શન મોડમાં આવ્યું છે, સ્થાનિક ચૂંટણીની જાહેરાત પહેલા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રી જશે દિલ્હી આવતીકાલે ભૂપેન્દ્રભાઇ પટેલ અને હર્ષભાઇ સંઘવી જશે જ્યાં ગુજરાતમાં કેટલાક મહત્વના પ્રોજેકટને લઈને દિલ્હીમા થશે આ બેટહકમાં ભાગ લેવા માટે આવતીકાલે સવારે 10 વાગ્યા બાદ દિલ્હી જવા રવાના થશે આ ચૂંટણીને લઈ આવતીકાલે દિલ્હીમાં યોજાનાર બેઠકમાં પાર્ટી હાઈકમાન્ડ સાથે ચર્ચા કરશે તેવું મનાય રહ્યું છે
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
