<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

વિધાનસભાની વિવિધ સમિતિઓ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર :17મી ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

અંદાજ સમિતિ, જાહેર હિસાબ સમિતિ, જાહેર સાહસો અને પંચાયતી રાજ સમિતિમાં 15-15 સભ્યોની નિમણૂક પ્રક્રિયા

ગાંધીનગર: વિધાનસભાની વિવિધ સમિતિઓ માટે ચૂંટણીની જાહેરાત થઇ છે વિધાનસભાની  અંદાજ સમિતિ, જાહેર હિસાબ સમિતિ, જાહેર સાહસો અને પંચાયતી રાજ સમિતિમાં 15-15 સભ્યોની નિમણૂક પ્રક્રિયા હાથ ધરાશે
17.03.2026ના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે જયારે તા.18.03.2026: ઉમેદવારી પત્રોની ચકાસણી કરશે જયારે 23 માર્ચ સુધીમાં ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ છે ત્યારબાદ તમામ પ્રક્રિયા થયા બાદ જરૂર જણાય તો ચૂંટણીની તારીખ  જાહેર થશે 

(9:21 PM IST)