<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

વાપીમાં જીજ્ઞેશદાદાના આશિવાર્દ પ્રાપ્‍ત કરતો સાદરાણી પરિવાર

 

જુનાગઢ : મુળનાની મોણયરી હાલ સેલવાસ ખાતે લાલા રઘુવંશી રેસ્‍ટોરન્‍ટ સ્‍વીટ એન્‍ડ નાકીનના વેપારી અને રઘુવંશી સમાજના અગ્રણી મનોજભાઇ સાદરાણી, રેખાબેન સાદરાણી તેમજ ઉતમ સાદરાણી અને ઉમાક્ષી સાદરાણી સમગ્ર પરિવારે વાપી ખાતે વિશ્વ વિખ્‍યાત ભાગવતાચાર્ય પુ.જીજ્ઞેશદાદા રાધે રાધેની મુલાકાત લઇ દાદાના આર્શિવાદ પ્રાપ્‍ત કર્યા હતા જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ વિનુ જોષી તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:11 PM IST)