<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

રાજકોટ, જામનગર, મોરબી, ભાવનગર કોર્પોરેશનના ‘‘આપ''ના ઉમેદવાર જાહેર

રાજકોટમાં દિનેશ જોશી, શિવલાલ બરાસીયા સહિતનાને મેદાનમાં ઉતાર્યા : આમ આમદી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની જાહેરાત

 

રાજકોટ, તા., ૨૪ : આમ આદમી પાટીએ ‘પહેલો ઘા રાણા'નો કરીને રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર કોર્પોરેશનની ચુંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી છે.

રાજકોટ

રાજકોટના વોર્ડ નં. ૪ માં રીધ્‍ધી મેતરીયા, જગાણી અવની કૈલાશભાઇ, રાબડીયા હાર્દિક કાંતીલાલ, ભુવા રાહુલભાઇ જયંતીલાલ, વોર્ડ નં. પ માં અજાણી નીતાબેન, દુધાગરા અશોકભાઇ મેપાભાઇ, ભદાણીયા જયદીપ હમીરભાઇ, વોર્ડ નં. ૬માં રમણી કુલદીપ પ્રવિણભાઇ, પારધી મંજુલાબેન,જાગાણી નરેન્‍દ્રભાઇ ધીરૂભાઇ, વોર્ડ નં. ૧૮ માં રાજેશ વિઠ્ઠલભાઇ ડંગારીયા, સુરજ બગડા, વોર્ડ નં. ૧૪ માં ગોહેલ શીતલબેન, વોર્ડ નં. ૧૭ માં પીપળીયા વિનોદભાઇ, નૈયા પ્રણવ કમલેશભાઇ, રાજકોટ મ.ન. પાલીકા વોર્ડ નં. ૮ માં દિનેશભાઇ જોષી, શિવલાલ બરાસીયા, રાજકોટ મ.ન. પાલીકા વોર્ડ નં. ૧ માં પાણખાણીયા ગૌરીબેન, કણજારીયા વાલજી અને વોર્ડ નં. ૭ માં ચૌહાણ લાલજીભાઇ ના નામની જાહેરાત કરાઇ છે.

ભાવનગર વોર્ડ નં. ૩ માં પરમાર ઇલાબેન જયેશભાઇ, પરમાર બાલાભાઇ સાદુલભાઇ, સરવૈયા પ્રવિણસિંહ ખોડુભા, અલગોતર હીરાબેન હમાભાઇ વોર્ડ નં. ૧૦ માં તેજાની સુધીરભાઇ પોપટભાઇ, વોર્ડ નં. ર માં ઝાપડિયા હેતલબેન મહેશભાઇ, મુકેશભાઇ ટપુભાઇ મેટાળીયા, ભોકળવા જગદીશભાઇ છેલાભાઇ, મલિક યાસ્‍મીનબેન દિલાવરભાઇ, વોર્ડ નં. ૩ માં જુનેજા તોસીફ રફીકભાઇ, ભાવનગર મ.ન.પાલિકા વોર્ડ નં. ૮ માં  રાઠોડ ગીતાબા દિલુભા, ઘનશ્‍યામભાઇ વાલજીભાઇ દેસાઇ ના નામની જાહેરાત કરાઇ છે.

જામનગર

જામનગરમાં વોર્ડ નં. ર માં જતમલેક હનીફ, જયદપિસિંહ ઝાલા, વોર્ડ નં. ૩માં જાડેજા નરેન્‍દ્રસંહ, વોર્ડ નં.પમાં ઝાલા મહેન્‍દ્રસિંહ, વોર્ડ નં. ૭માં ભાવનાબેન વાઘાણી, કોઠીયા જતીનકુમાર, પરમાર મંજુબેન, બવોર્ડ નં. ૧રમાં રિઝવાન હુસિયન, જેનાબ ખફી, ખીલજી અસલમ, વોર્ડ નં. ૧૩માં વસીયર પિયુષ, ધાનવાણી લાલચંદ્ર.

વોર્ડ નં. ૧પમાં બ્રિજેશ શાંતિલાલ ફળદુ, સુધાબેન મકવાણા, રાઠોડ મનીષભાઇ, વોર્ડ નં. ૧૬ માં દવે પુજાબેન, મનીષાબેન મયુરભાઇ બંભરોલીયા, નિલેશભાઇ મગનભાઇ ભાલારા, ટિકીટ અપાઇ છે.

મોરબી

મોરબીમાં વોર્ડ નં. ૧માં કંઝારિયા ભવનભાઇ પ્રેમજીભાઇ, વોર્ડ નં. ૧રમાં પરિમલ કૈલા, વોર્ડ નં.૧૦માં ચાવડા વિરજી નરશીભાઇ, ઝીલરિયા લાલજી આયદાનભાઇ, સરદવા સરસ્‍વતીબેન મહાદેવભાઇ, ઉર્મિલા હરિલાલ નુકમ, વોર્ડ નં. રમાં જયેશ ખીમજીભાઇ સારેશા, વોર્ડ નં. ૭માં પરમાર ગોવિંદ, વોર્ડ નં. ૮માં અન્નપૂર્ણાબેન હર્ષદભાઇ ધુમાલિયા, રૂપાળા અરુણકુમાર, મોરબી મ.ન.ના. પાલિકા વોર્ડ નં. ૭માં વડગામા કૌશલના નામની જાહેરાત કરાઇ છે.

સુરેન્‍દ્રનગર

સુરેન્‍દ્રનગરમાં વોર્ડ નં. ૧માં ધરંગીયા મકાનભાઇ, ઉદેશા ગીતાબેન, વોર્ડ નં.  વોર્ડ નં. ૧૧માં રાઠોડ કાંતિભાઇ, વોર્ડ નં. ર માં ચુડાસમા બ્રિજરાજસિંહ, વોર્ડ નં. ૩માં વ્‍યાસ અલ્‍પાબેન, ચિહલા દીપકભાઇ વોર્ડ નં. ૪માં ભાવિન માર્યા, ભુસડીયા શારદાબેન, વોર્ડ નં. ૮માં થરેશા દક્ષાબેન, વોર્ડ નં. ૯માં અતુલભાઇ વેગડ, કોટેચા કમલેશ, શિહોર પંચુબેન ગૌતભાઇ નામ નામની જાહેરાત થઇ છે.

(2:37 PM IST)