News of Wednesday, 25th March 2026
બનાસકાંઠાના શિહોરીમાં ગેસ એજન્સી બહાર ગેસ સિલિન્ડર મેળવવા લોકોની લાંબી લાઇનો
ગેસ બોટલ માટે લોકોમાં ભારે પડાપડી અને ચિંતાનો માહોલ :ગ્રાહકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા

બનાસકાંઠાના શિહોરીમાં ગેસ એજન્સી બહાર લોકોને ગેસ સિલિન્ડર મેળવવા માટે લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડી રહ્યું છે. ગેસ બોટલની અછતને કારણે લોકોમાં ભારે પડાપડી અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રાહકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે, જેમાં મહિલાઓ અને વૃદ્ધોની સ્થિતિ વધુ કઠિન બની છે. જરૂરી સેવાઓમાં આવી રહેલી આ મુશ્કેલીને કારણે સ્થાનિકોમાં નારાજગી ફેલાઈ છે અને તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
