<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

વાવ થરાદના દિયોદરના કુવારવાના ખેતરમાં વૃક્ષ પર લટકેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

યુવકની આ આત્મહત્યા છે કે હત્યા તે રહસ્ય ઉકેલવા તપાસ હાથ ધરાઈ

વાવ થરાદના દિયોદરના કુવારવાના ખેતરમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો છે. લીમડાના વૃક્ષ પર લટકેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો હતો . સ્થાનિકોએ આ ઘટના અંગે દિયોદર પોલીસને જાણ કરી હતી  પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસમાં જોડાઈ છે  યુવકની આ આત્મહત્યા છે કે હત્યા તે રહસ્ય ઉકેલવા તપાસ હાથ ધરાઈ છે.. દિયોદર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે .

(6:30 PM IST)