News of Friday, 27th March 2026
જિલ્લા પંચાયતોમાં પ્રમુખ પદના રોટેશન જાહેર
મોરબીમાં એસ.ટી.ને પ્રમુખ પદઃ સુરેન્દ્રનગરમાં બક્ષીપંચ મહિલાઃ અમરેલી, બોટાદ, જામનગર, જૂનાગઢ, પોરબંદરમાં સામાન્ય વર્ગ મહિલા : રાજયમાં ૭ જિલ્લાઓમાં બક્ષીપંચ પ્રમુખ બનશેઃ ૧૭ પંચાયતોમાં પ્રમુખ પદ બિન અનામત

રાજકોટ, તા.૨૭: રાજય સરકારે તાલુકા-જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદના રોટેશન જાહેર કર્યા છે. સોૈરાષ્ટ્ર-કચ્છની જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદના રોટેશન નીચે મુજબ છે.
ઉપરાંત અમદાવાદ, વડોદરા (મહિલા) સુરત, વલસાડ, ગાંધીનગર, નવસારી (મહિલા) મહેસાણા, પંચમહાલ વગેરેમાં પ્રમુખ પદ વગેરે જિલ્લા પંચાયત બિનઅનામત પ્રમુખ પદ જાહેર કરવામાં આવ્યા છે.રાજયમાં ૩૪ પૈકી કુલ ૧૭ જિલ્લા પંચાયતોમાં પ્રમુખ પદ સામાન્ય વર્ગ માટે છે. ૭ બિનઅનામત, ૮ એસ.ટી. વર્ગ અને ૨ જિલ્લામાં એસ.સી મટે અનામત રહેશે.
એસ.સી.
દ્વારકા (મહિલા)
એસ.ટી.
કચ્છ
મોરબી (મહિલા)
બક્ષીપંચ
રાજકોટ
સુરેન્દ્રનગર (મહિલા)
બિનઅનામત
અમરેલી (મહિલા)
બોટાદ (મહિલા )
જામનગર (મહિલા)
જૂનાગઢ
પોરબંદર(મહિલા)
ભાવનગર
ગિરસોમનાથ
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
