News of Saturday, 28th March 2026
સુરતના પુણા ગામે સિલ્વર ચોક નજીક આવેલ સાડીના ગોડાઉનમાં આગ લાગવાથી અફરાતફરી
ફાયર વિભાગના 10 થી વધુ ગાડીઓ પહોંચી: આગ પર કાબૂ મેળવવામાં આવ્યો.

સુરત ના પુણા ગામે સિલ્વર ચોક નજીક આવેલ સાડીના ગોડાઉનમાં આગ લાગવાથી અફરાતફરી સર્જાઈ હતી. ઘટના સ્થળ પર મળતી માહિતી પર ફાયર વિભાગના 10 થી વધુ ગાડીઓ પહોંચી, જલ્દી કામગીરી કરીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. આગથી મોટા નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે આગ લાગવાનો સચોટ કારણ હજુ અજાણ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગોડાઉનમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નહોતી.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
