<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

સસ્‍તા દરે હલ્‍કી ગુણવતાનું બળતણ વેચવાના કૌભાંડમાં સુરતના ૨ ઝડપાયા

અમરેલી વિસ્‍તારમાં પેટ્રોલપંપ ઉપર દરોડોઃ લાખો રૂપિયાનો મુદામાલ જપ્‍ત

સુરત, તા.૨૮: શહેરના અમરોલી વિસ્‍તારમાં પોલીસ વિભાગ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઔદ્યોગિક વિસ્‍તારમાં ધમધમતા ગેરકાયદે પેટ્રોલ પંપ પર દરોડા પાડીને પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સસ્‍તા દરે હલકી ગુણવત્તાનું બળતણ વેચવાના આ કૌભાંડમાં બે વ્‍યક્‍તિઓની અટકાયત કરવામાં આવી છે, જે સુરતમાં ખળભળાટ મચાવી રહ્યું છે.

 સુરતશહેરના અમરોલી વિસ્‍તારમાં પોલીસ વિભાગ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઔદ્યોગિક વિસ્‍તારમાં ધમધમતા ગેરકાયદે પેટ્રોલ પંપ પર દરોડા પાડીને પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સસ્‍તા દરે હલકી ગુણવત્તાનું બળતણ વેચવાના આ કૌભાંડમાં બે વ્‍યક્‍તિઓની અટકાયત કરવામાં આવી છે, જે સુરતમાં ખળભળાટ મચાવી રહ્યું છે. 

(5:40 PM IST)