<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

સુપ્રસિધ્‍ધ ધારાશાસ્ત્રી અને પૂર્વ ધારાસભ્‍ય યતિન ઓઝાનો જન્‍મદિન

 

રાજકોટઃ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટસ એસો.માં વારંવાર પ્રમુખ બની દેશવ્‍યાપી વિક્રમ સર્જનારા જાણીતા એડવોકેટ શ્રી યતિન ઓઝાનો આજે જન્‍મદિન છે. આજે ૩૦ માર્ચે ૬૮ માં વર્ષમાં પ્રવેશ નિમિતે તેમના પર શુભેચ્‍છા વરસી રહી છે. તેઓ બે વખત અમદાવાદના સાબરમતી મત ક્ષેત્રમાં ધારાસભ્‍ય તરીકે રહી ચૂકયા છે. પ્રભાવશાળી નેતૃત્‍વ અને અસરકારક વકતૃત્‍વ તેમની આગવી ઓળખ છે.

ફોન નં. ૦૭૯ ૨૬૮૫૦૦૨

મો. નં. ૯૮૨૫૦ ૦૫૨૫૬ અમદાવાદ(૬.૧ર)

 

(3:01 PM IST)