<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

અમદાવાદના ચાંદખેડામાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાને ટિકિટ અપાતા અનુ.જાતિ મોરચાના વોર્ડ પ્રમુખ ભારે નારાજ

અનુસૂચિત જાતિ મોરચાના ચાંદખેડા વોર્ડના પ્રમુખ હિરેન પરમાર ભાજપ શહેર કાર્યાલયે પહોચ્યા:અનુસૂચિત જાતિના પાયાના કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવતી હોવાનો આક્ષેપ

અમદાવાદના ચાંદખેડામાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટેની ટિકિટ આપવામાં આવતા અનુ.જાતિ મોરચાના વોર્ડ પ્રમુખ નારાજ થયા છે. ચાંદખેડા વોર્ડના અનુસૂચિત જાતિ મોરચાના ચાંદખેડા વોર્ડના પ્રમુખ હિરેન પરમાર ભાજપ શહેર કાર્યાલયે પહોચ્યા હતા. ભાજપમાં અનુસૂચિત જાતિના પાયાના કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ચાંદખેડામાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જેંતીલાલ જાદવના, યશ જાદવને ટિકિટ આપવામાં આવી છે.

 

(9:18 PM IST)