News of Monday, 13th April 2026
સુરત શહેર ટ્રાફિક અને સાથનિક પોલીસની 2024 પછી શહેરમાં વિવિઘ વિસ્તારમાંના રસ્તા પર 142 ગ્રીન કોરિડોર બનાવી 217 લોકોને જીવતદાન અપાયું.
સુરત થી શહેરથી બીજા શહેરમાં હૃદયથી કિડની સુધી માનવના 140થી વધુ અંગોનું પરિવહન:સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત 8 એપ્રિલથી ચાર્જ સાંભવ્યા બાદ આજ દિન સુધીમાં142 ગ્રીન કોરિડોર બનાવ્યા:

સુરત શહેર ટ્રાફિક અને સાથનિક પોલીસે સુરત શહેરના અમુક રસ્તા ને ગ્રીન કોરિડોર પ્રાથમિકતા આપી હતી ખાસ કરીને અમદાવાદ માં થયેલા મોટી વિમાન દુર્ઘટના બની હતી તેમાંથી પ્રેરણા લઈને સુરત શહેરમાં મહત્વના રસ્તા પર આવેલી હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર બનવાનો નિર્દેશ ટ્રાફિક પોલીસ ને આપીપો હતો
જ્યારે કોઈનું જીવન તેના છેલ્લા શ્વાસ પર હોય છે, ત્યારે સુરત શહેરના કોટ વિસ્તાર હોય કે અન્ય વિસ્તાર ની શેરીઓ ટ્રાફિકથી નહીં, પણ આશાથી ભરેલી હોય છે. સુરત શહેર ની ટ્રાફિક અને સાથનિક પોલીસ આ પ્રયાસમાં સૌથી મોટી સહાયક છે. આમાં સુરત શહેરથી બીજા શહેરમાં અંગો પરિવહનનો સમાવેશ થાય છે.આ માટે સુરત પોલીસ કમિશનર ધ્વરા રાજ્યમાં પ્રથમ વખત ગ્રીન કોરિડોર બનાવી બનવાની જાહેરાત કરી હતી ખાસ કરી ને સુરત ની મહત્વની હોસ્પિટલ ને ગ્રીન કોરિડોર બનાવી માર્ગ બનાવમાં આવ્યો છે જે કામ ભૂતપૂર્વો કમિશનર અજય તોમરે સુરત ટ્રાફિક પોલીસ ને આ ખાસ ગ્રીન કોરિડોર બન્યો હતો ત્યાર બાદ સુરત કમિશનર અનુપમ સિંહ ગેહલોતે એ અમદાવાદ માં થયેલા મોટી વિમાન દુર્ઘટના બની હતી તેમાંથી પ્રેરણા લઈને સુરત શહેરમાં મહત્વના રસ્તા પર આવેલી હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર બનવાનો નિર્દેશ ટ્રાફિક પોલીસ ને આપીપો હતો આજે શહેરના કેટલા વિસ્તારમાં ગ્રીન કોરિડોર સુરત એરપોર્ટ સુધી કરવમાં આવ્યો છે જેનો ફાયદો અન્ય શહેરમાં અંગો પરિવહન કરવામાં આવ્યા હતા
ડિસેમ્બર 2015 આ અંગો પરિવહન કરવામાં આવ્યા હતા ત્યારે સુરત શહેરમાં ગ્રીન કોરિડોર માત્ર એક કે બે હતા પરંતુ વખત વખત બદલાયો સાથે સાથે માનવ અંગ દાન કરવાની સંખ્યા માં વધારો થયો હોસ્પિટલ સંખ્યા પણ વધી હતી સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે આવ્યા બાદ માનવ અંગ દાન કરતી સંસ્થાના ધ્વરા જાણકારી આપી હતી અને તેમને તાત્કાલિક એક ટ્રાફિક વિભાગને શહેરની અમુક હોસ્પિટલ થી એરપોર્ટ ગ્રીન કોરિડોર બનવ્યો હતો ત્યાર બાદ સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત 8 એપ્રિલ થી ચાર્જ સાંભવ્યા બાદ આજ દિન ,2026 સુધીમાં, સુરત શહેર ટ્રાફિક અને સાથનિક પોલીસે સુરત શહેરના અમુક રસ્તા ને ગ્રીન કોરિડોર પ્રાથમિકતા આપી હતી ખાસ કરીને અમદાવાદ માં થયેલા મોટી વિમાન દુર્ઘટના બની હતી તેમાંથી પ્રેરણા લઈને સુરત શહેરમાં મહત્વના રસ્તા પર આવેલી હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર બનવાનો નિર્દેશ ટ્રાફિક પોલીસ ને આપીપો હતો આજે દેશનું પ્રથમ શહેર તરીકે શહેરના અમુક વિસ્તારની હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધી પીએમ સિક્યુરિટી જેમ આ શહેરના અલગઅલગ વિસ્તારના રસ્તા આજે 142 ગ્રીન કોરિડોર બનાવ્યા છે, કમિશનર અનુપમસિંહ ગેહલોત આ ભગીરથ કાર્ય લઈને આજે જેનાથી ગ્રીન કોરિડોર કારણે 217 લોકોને નવું જીવન મળ્યું છે. સુરત શહેર ટ્રાફિક અને સાથનિક પોલીસની તત્પરતા અને ઉત્તમ સંકલનને કારણે,આજે શહેરમાં અલગ અલગ જગ્યા પર માનવ અંગ માટે રૂટ પર હૃદય માટે 49 ગ્રીન કોરિડોર, હૃદય-ફેફસાં માટે આઠ, ફેફસાં માટે 20, કિડની-લિવર માટે 43, યકૃત માટે 13 અને કિડની માટે ગ્રીન કોરિડોરચાર બનાવવામાં આવ્યા છે.
આ ગ્રીન કોરિડોર દ્વારા, સુરતશહેર થી દેશના વિવિધ શહેરોમાં 140 થી વધુ અંગો પરિવહન કરવામાં આવ્યા હતા. ઘણી વખત, સામાન્ય રીતે 4-5 કલાક લેતી મુસાફરી માત્ર અઢી થી ત્રણ કલાકમાં પૂર્ણ થઈ હતી.
પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કેસુરત શહેરમાં 50 લાખથી વધુ વાહનોવાળા શહેરમાં થોડી મિનિટોમાં રસ્તો સાફ કરવો સરળ નથી,સાથે સાથે શહેરમાં કોટ વિસ્તાર હોય જયા સાંકળી શેરી હોય ટ્રાફિક ઘમઘતાં શહેરમાં ગ્રીન કોરિડોર એક મોટો પડકારરૂપ હતું આજે અમે સુરત શહેર માટે અલગ અલગ માનવ અંગ માટે 142 ગ્રીન કોરિડોર બનાવ્યા છે, પરંતુ સુરત શહેર પોલીસે આ પડકારને માનવતાની સેવા તરીકે જોયો
. ડોનેટ લાઈફ સંસ્થાના પ્રમુખ જણાવ્યું કે ડિસેમ્બર 2015માં સુરતમાં પહેલો ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો અને આ પ્રથા આજે પણ સુરત શહેરમાં વિસ્તાર થઈને ચાલુ છે. સુરત માં કોઈ માનવ અંગ ડોનેટ માટેની આ રીતે માહિતી મળતાં જ સુરત શહેરમાં ટ્રાફિક અને સાથનિક પોલીસ ધ્વરા ગ્રીન કોરિડોર બનાવવામાં આવે છે.
અંગ પરિવહન અંગે માહિતી મળતાં જ સુરત શહેરમાં ટ્રાફિક અને સાથનિક પોલીસ ધ્વરા ગ્રીન કોરિડોર બનાવવામાં આવે છે.અને તાત્કાલિક શહેરમાં જ રૂટ નક્કી કરે છે અને ટ્રાફિકને ડાયવર્ટ કરે છે. સિગ્નલો સાફ કરવામાં આવે છે. દરેક સેકન્ડના મહત્વને સમજીને, એમ્બ્યુલન્સ કોઈપણ અવરોધ વિના તેના ગંતવ્ય સ્થાને પહોંચે અને કોઈનો જીવ બચાવે તે માટે ગ્રીન કોરિડોર રૂટ પર અલગ અલગ પોલીસ ટીમો તૈનાત કરવામાં આવે છે
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
