બજારમાં મોટી બુમરાણ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઘટાડો, ખરીદદારો માટે સુવર્ણ તક
રાજકોટ, વડોદરા, અમદાવાદ, જામનગર, ભાવનગર શહેરોમાં સોનાના ભાવ ગગડ્યા, શોરૂમ પર જતાં પહેલાં જાણી લો દેશનો આજનો લેટેસ્ટ રેટ.

વડોદરા:સ્થાનિક ઝવેરી બજારમાં વૈશ્વિક પ્રવાહોને પગલે રવિવારે સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે, જેને કારણે લગ્નસરાની સિઝનમાં ખરીદી કરનારા ગ્રાહકોમાં ભારે ઉત્સાહ વ્યાપી ગયો છે. આજે વડોદરામાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂ. ૧,૪૦,૦૫૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ શુદ્ધ સોનાનો દર રૂ. ૧,૫૫,૮૧૦ પ્રતિ ૧૦ ગ્રામ પર સ્થિર થયો છે. બજારના કિંમતી ધાતુના વિશ્લેષકોના મતે આંતરરાષ્ટ્રીય સ્તરે નબળા સેન્ટિમેન્ટ અને ચલણમાં ફેરફારના લીધે સ્થાનિક બજારમાં કિંમતો નીચી આવી છે.વડોદરા ઉપરાંત ગુજરાતના અન્ય પ્રમુખ શહેરો જેવા કે અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને દાહોદમાં પણ સોનાના ભાવમાં સમાન ટ્રેન્ડ જોવા મળ્યો છે.
આ તમામ શહેરોમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂ. ૧,૪૦,૦૦૫ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ રૂ. ૧,૫૫,૮૧૦ પ્રતિ ૧૦ ગ્રામ નોંધાયો છે. બીજી તરફ, વડોદરામાં ચાંદીનો ભાવ પ્રતિ ગ્રામ રૂ. ૨૬૫.૦૦ થી ૨૮૪.૯૦ ની રેન્જમાં અને પ્રતિ કિલોગ્રામ રૂ. ૨,૬"૫,૦૦૦ ના સ્તરે પહોંચી ગયો છે.દેશના અન્ય મહાનગરોમાં પણ આજે ચાંદીના ભાવમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે, જેની વિગતવાર માહિતી નીચે મુજબના સત્તાવાર કોષ્ટક પરથી જાણી શકાય છે:શહેર (City)૧૦ ગ્રામ (10 Gram)૧૦૦ ગ્રામ (100 Gram)૧ કિલો (1 Kg)મુંબઈ / દિલ્હી / કોલકાતારૂ. ૨,૬૫૦રૂ. ૨૬,૫૦૦રૂ. ૨,૬૫,૦૦૦અમદાવાદ / વડોદરા / પુણેરૂ. ૨,૬૫૦ રૂ. ૨૬,૫૦૦રૂ. ૨,૬૫,૦૦૦બેંગલુરુરૂ. ૨,૬૫૦રૂ. ૨૬,૫૦૦રૂ. ૨,૬૫,૦૦૦ચેન્નઈ / હૈદરાબાદ / કેરળરૂ. ૨,૭૦૦રૂ. ૨૭,૦૦૦રૂ. ૨,૭૦,૦૦૦









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
