<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

વિરમગામ-શંખેશ્વર રૂટની ST બસના ડ્રાઈવરનો ચાલુ બસે બેફિકરાઈથી મોબાઈલ ફોનમાં વ્યસ્ત હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તાજેતરમાં જ ચાલુ બસે ડ્રાઈવરો માટે મોબાઈલના ઉપયોગ પર કડક પ્રતિબંધ મૂકતી નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે

અમદાવાદ : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા તાજેતરમાં જ ચાલુ બસે ડ્રાઈવરો માટે મોબાઈલના ઉપયોગ પર કડક પ્રતિબંધ મૂકતી નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, તેમ છતાં અમદાવાદ ગ્રામ્યના વિરમગામમાં એક ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી છે. વિરમગામ-શંખેશ્વર રૂટની ST બસના ડ્રાઈવરનો ચાલુ બસે બેફિકરાઈથી મોબાઈલ ફોનમાં વ્યસ્ત હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે. નિયમોના લીરેલીરા ઉડાવી મુસાફરોની જિંદગી જોખમમાં મૂકનારા આ ડ્રાઈવર

(7:11 PM IST)